Help the needy • 3h
🙏🏻 *માફી માગવાની શરુઆત હુ કરુ* 🙏 🙏🏻 *માફી આપવાની શરુઆત તમે કરૉ* 🙏🏻 🙏🏻 *મારા થી કંઇ ભુલચુક થઇ હૉય* 🙏 🙏🏻 *તમારી લાગણી દુભાઇ હૉય* 🙏🏻 *હું દિલ થી માફી માગુ છુ* 🙏🏻 🙏🏻 *નવા વર્ષના શુભ* *દિવસોની મારા અને મારા પરિવાર વતી ખૂબ ખૂબ* *શુભકામનાઓ આવનાર નવું વર્ષ આપને ખૂબ* *પ્રગતિ કરાવે અને આપની તમામ મનોકામના પૂર્ણ* *થાય એવી ભગવાનને પ્રાર્થના...PAREKH ASSOCIATES LONAVALA LAND BUYERS AND SELLERS* 🙏
Download the medial app to read full posts, comements and news.